Friday, March 29, 2024
HomeGujaratમોરબી ના યુવા ઉદ્યોગપતિ અને વિટ્રીફાઈડ ડિવિઝન ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા નો...

મોરબી ના યુવા ઉદ્યોગપતિ અને વિટ્રીફાઈડ ડિવિઝન ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા નો આજે જન્મદિવસ

મોરબી ના યુવા ઉદ્યોગપતિ અને સીરામીક એસોસિયેશન વિટ્રીફાઇડ ડિવિઝન ના પ્રમુખ મુકેશ ભાઈ કુંડારિયા નો આજે જન્મદિવસ છે. તેઓ વિટ્રીફાઈડ ટાઇલ્સ ના પ્રમુખ પદે રહી ને સતત સીરામીક ઉદ્યોગ ના પ્રશ્નો ને વાચા આપતા રહ્યા છે અને પછી એ કોરોના કાળ હોય કે કોઇપણ સમયે સેવાકીય પ્રવૃતિઓ માં હર હમેશ તત્પર રહે છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

૨૮ જાન્યુઆરી ૧૯૭૫ ના રોજ જન્મેલા મુકેશભાઈ કુંડારિયા પોતે સેગમ સીરામીક ના મેનેજીંગ ડિરેકટર પણ છે .આજે તેઓના જન્મદિવસ નિમિતે તેઓના શુભચિંતકો તરફથી મોરબી તેમજ દેશ વિદેશ માંથી પણ જન્મદિવસ ની શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે.અને આ પ્રસંગે મોરબી મિરર ટિમ તરફ થી પણ મુકેશભાઈ કુંડારિયા ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!