Thursday, March 28, 2024
HomeNewsBirthdayમાળીયા(મી) માં ટીડીઓ તરીકે ફરજ બજાવતા આર.એ.કોંઢીયાનો આજે જન્મદિવસ

માળીયા(મી) માં ટીડીઓ તરીકે ફરજ બજાવતા આર.એ.કોંઢીયાનો આજે જન્મદિવસ

માળીયા (મી)માં ટીડીઓ તરીકે ફરજ બજાવતા રિઝવાનભાઈ અબ્બાસભાઈ કોંઢીયાનો આજે જન્મદિવસ છે અગાઉ તેઓએ કચ્છ ના ભચાઉ માં પણ સાત વર્ષ ફરજ નિભાવી છે ત્યારે હાલમાં તેઓ માળીયા મી. ટીડીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે આજે તેઓના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર થી શુભેચ્છાના ધોધ વરસી રહ્યો છે તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગરભાઇ ફુલતરીયા અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!