Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના એક પીએસઆઈ સહિત રાજ્યમાં ૨૦ પીએસઆઇની બદલી:મોરબીમાં નવા બે પીએસઆઇની નિમણુંક

મોરબીના એક પીએસઆઈ સહિત રાજ્યમાં ૨૦ પીએસઆઇની બદલી:મોરબીમાં નવા બે પીએસઆઇની નિમણુંક

આગામી વિધાનસભાની ચૂંટણી બે લઈને અલગ અલગ વિભાગોમાં બદલી નો દોર ચાલી રહ્યો છે જેમાં પોલીસ વિભાગમાં પણ બદલી નો દોર યથાવત છે જેમાં આજે રાજ્યના ૨૦ જેટલા બિનહથિયારી પીએસઆઇ ની બદલી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રકાશભાઇ ગુણવંતભાઇ પનારા ની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે પોરબંદરમાં ફરજ બજાવતા પીએસઆઈ નારણભાઈ માયાભાઈ ગઢવી અને વડોદરા ગ્રામ્ય માં ફરજ બજાવતા પીએસઆઇ મહમદ અસલમ અંસારી ને મોરબી માં નિમણુંક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!