Monday, October 7, 2024
HomeNewsBirthdayહળવદ નગરપાલિકાના યુવા પ્રમુખ રમેશભાઇ પટેલ નો આજે જન્મદિવસ

હળવદ નગરપાલિકાના યુવા પ્રમુખ રમેશભાઇ પટેલ નો આજે જન્મદિવસ

હળવદ નગરપાલિકાના સૌથી નાની વયે પ્રમુખ તરીકે જેને સ્થાન મેળવ્યું છે તેવા હળવદ નગરપાલિકા ના યુવા નીડર બાહોશ રમેશભાઈ પટેલ (ન.પાલીકા પ્રમુખ)નો આજે જન્મદિવસ છે તેમના શુભચિંતકો મિત્રવર્તુળ. આગેવાનો વડીલો દ્વારા તેમના મોબાઈલ નંબર 93283 23040 પર ચારે બાજુથી શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે‌.જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!