Thursday, March 28, 2024
HomeNewsBirthdayઊંચી માંડલ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ પરમારનો આજે જન્મદિવસ

ઊંચી માંડલ ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ પરમારનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લાના ઊંચી માંડલ ગ્રામ પંચાયતના યુવા અને કર્તવ્યનિષ્ઠ સરપંચ એવા રવિરાજસિંહ જીલુભા પરમારનો આજે જન્મદિવસ છે ત્યારે આજે તેઓએ તેમના જીવનના ૪૩ વર્ષ પૂર્ણ કરી ૪૪ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રવિરાજસિંહ સેવાકીય પ્રવૃત્તિ અને ધાર્મિક પ્રવૃત્તિમાં હર હંમેશ અગ્રેસર રહેતા હોવાથી સગા વ્હાલા તથા ગામમાં અને તેમના મિત્ર વર્તુળમાં બહોળી લોકચાહના મેળવી હોય જેથી તેમને તેમના જન્મદિવસ નિમિતે ઠેર ઠેરથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા રવિરાજસિંહને તેઓના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવી અને તેઓ સફળતાનાં ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!