Monday, December 5, 2022
HomeNewsBirthdayમોરબી એસઓજી માં ફરજ બજાવતા પોલીસકર્મી સતીષ ગરચરનો આજે જન્મદિવસ

મોરબી એસઓજી માં ફરજ બજાવતા પોલીસકર્મી સતીષ ગરચરનો આજે જન્મદિવસ

મોરબી એસઓજી માં ફરજ બજાવતા કર્મનિષ્ઠ, હોશિયાર એવા સતીષ ગરચરનો આજે જન્મદિવસ છે ત્યારે તેમનાં જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, સગા સંબંધીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. મોરબી મિરર ટીમ પણ તેઓને જન્મદિવસ નિમિત્તે તેઓ જીવનમાં ખુબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!