Friday, March 29, 2024
HomeNewsBirthdayવડોદરા SHE  ટીમ ડીવાયએસપી રાધિકા ભારાઈનો આજે જન્મદિવસ

વડોદરા SHE  ટીમ ડીવાયએસપી રાધિકા ભારાઈનો આજે જન્મદિવસ

વડોદરા SHE ટીમના ડીવાયએસપી રાધિકા ભારાઈનો આજે જન્મદિવસ છે તેઓ મોરબીમાં પણ વિભાગીય ડીવાયએસપી તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે મહિલા સશાસક્તિ કરણ માટે ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી પુરુષ સમોવડી સ્ત્રીના સૂત્રને ડીવાયએસપી બનીને રાધિકા ભારાઈ એ સાર્થક કરી દીધું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગુજરાત ગૌણ પસંદગી સેવા ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પહેલા રાધિકા ભારાઈ અનેક ચડાવ ઉતારનો સામનો કરી ચુક્યા છે જો કે આવા સમયે પણ તેઓએ પોતાના ધ્યેય ને જરા પણ ધ્યાન બહાર કર્યું ન હતું અને જીપીએસસી ની પરીક્ષા પાસ કરી ડીવાયએસપી બન્યા હતાં કચ્છ સહિતના જુદા જુદા જીલ્લાઓમાં પ્રસંશનીય પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરી હાલ તેઓ મોરબીના વિભાગીય ડીવાયએસપી તરીકે મુકાયા હતા જે બાદ હાલ તેઓ ને વડોદરા she ટીમના ડીવાયએસપી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે અત્યંત મિતભાશી અને કામ પ્રત્યે પૂર્ણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાથી તેઓ ટેવાયેલા છે પોલીસ પરિવારની કોઈ પણ મુસીબતમાં તેઓ પૂરો સાથ સહકાર આપી બનતી મદદ કરે છે ત્યારે આજે તેઓ ના જન્મદિવસ પર આગામી સમયમાં ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!