Tuesday, January 7, 2025
HomeNewsBirthdayવાંકાનેરના પત્રકાર હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

વાંકાનેરના પત્રકાર હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

વાંકાનેરના પત્રકાર હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે.તેઓ અનેક અખબારો અને ન્યુઝ ચેનલ સાથે પણ સંકળાયેલા છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રની સાથે ગૌસેવાનું પણ ઉમદા કાર્ય કરે છે.તેઓ પત્રકારત્વ ના માધ્યમથી વાંકાનેર શહેર અને તમામ ગ્રામ વિસ્તારના લોકોને સ્પર્શતા તમામ પ્રશ્નોને તટસ્થતાથી રજૂ કરે છે અને તાજેતરમાં ગાંધીનગર ખાતે ભારત રક્ષામંચની રાષ્ટ્રીય કાર્યકરણી બેઠકમાં તેમને શ્રેષ્ઠ ગૌસક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે અને તેઓ બાલાજી લોજીસ્ટીક ના નામે ટ્રાન્સપોર્ટ વ્યવસાય ચલાવી રહ્યા છે .ત્યારે આજે તેમના જન્મદિવસે મોરબી મીરર ટિમ તરફથી ઉતરોતર પ્રગતિની શુભેચ્છા પાઠવવામાં આવી છે.અને તેમના મિત્રો, સ્નેહીજનો તથા સામાજિક અને રાજકીય સહિતના ક્ષેત્રે જોડાયેલા અગ્રણીઓ તેમના જન્મદિન પર તેઓના મો.નં 9925600007 પર શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!