Friday, March 29, 2024
HomeGujaratહળવદના માથક ગામે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવારમાં રહેલ શ્રમિકનું...

હળવદના માથક ગામે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવારમાં રહેલ શ્રમિકનું મોત

હળવદ તાલુકાના માથક ગામે આવેલ ભરતભાઈ ડાહ્યાભાઇ બારડ ની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક શૈલેષભાઈ સોમજીભાઈ તડવી (ઉ.વ.૩૦ રહે.હાલ માથક મુ.રહે.ખડકલા માળ ફળિયું તા.બોડેલી જી.છોટાઉદેપુર) વાળાએ ગત તા.૧૬ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં તલ અને ખડ માં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમીયાન ગઈકાલે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા હળવદ પોલીસ ને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી હતી અને વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.એસ.સીસોદીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!