Monday, May 20, 2024
HomeGujaratહળવદ તથા માળીયા(મીં) તાલુકામાં ફટાકડાના સ્ટોલ રાખવા માંગતા વેપારીઓને આ તારીખ સુધી...

હળવદ તથા માળીયા(મીં) તાલુકામાં ફટાકડાના સ્ટોલ રાખવા માંગતા વેપારીઓને આ તારીખ સુધી કારવાની રહેશે અરજી

દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં હળવદ તથા માળીયા(મીં) તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના ઇચ્છુક વેપારીઓએ સ્ટોલ શરૂ કરવા તા. ૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીના જણાવ્યા અનુસાર, હળવદ તથા માળીયા(મીં) તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ શરૂ કરવા તા.૩૦-૧૦-૨૦૨૩ સુધીમાં – સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, પ્રાંત કચેરીના સેવા સદન, રૂમ ૧૧, લાલબાગ, મોરબી-૨ માં અરજી રજૂ કરવાની રહેશે. ત્યાર બાદ કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હર્ષદિપ કે. આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!