Friday, May 3, 2024
HomeGujaratશિયાળાનો ફાયદો ઉઠાવતા તસ્કરો:મોરબીનાં નાની વાવડી ગામેથી બાઈકની ઉઠાંતરી

શિયાળાનો ફાયદો ઉઠાવતા તસ્કરો:મોરબીનાં નાની વાવડી ગામેથી બાઈકની ઉઠાંતરી

મોરબીમાં બાઈક ચોરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું ગઈ રહ્યું છે. તેવામાં ગઈકાલે મોરબીનાં નાની વાવડી ગામેથી વધુ એક બાઈક ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નાની વાવડી ગામની બગથળા રોડ ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા હરીસિંહ નારસિંહ સોઢાએ ગત તા.૦૨/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રે પોતાનું GJ-36-AA-2826 નંબરનું હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઈક પોતાના ઘરની સામે પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈ અજાણ્યા ઈસમે રાતના અંધારાનો ફાયદો ઉપાડી ફરિયાદીનાં બાઈકની ઉઠાંતરી કરી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!