Tuesday, April 23, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી જીપીસીબીમાં ફરજ બજાવી ચૂકેલા યુવા કર્મચારી ચેતન ડોડીયાનું દુ:ખદ અવસાન

મોરબી જીપીસીબીમાં ફરજ બજાવી ચૂકેલા યુવા કર્મચારી ચેતન ડોડીયાનું દુ:ખદ અવસાન

મોરબી જીપીસીબી માં ફરજ બજાવી ગયેલા ચેતન ડોડીયા નું આજરોજ હ્રદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે જેને લઇને સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવાર પર યુવાન દીકરાના મોતથી આભ ફાટ્યું છે ચેતન ડોડીયા લાગણીશીલ અને ઉમદા સ્વભાવના હિસાબે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હતા ત્યારે આજે અચાનક જ તેની વિદાયના સામચરથી મિત્ર વર્તુળમાં ઘેર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!