Saturday, December 28, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી સ્વ.ભાનુબેન લાભશંકર પંડ્યા નું દુઃખદ અવસાન

મોરબી નિવાસી સ્વ.ભાનુબેન લાભશંકર પંડ્યા નું દુઃખદ અવસાન

ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ કાગદડી નિવાસી હાલ – મોરબી તે સ્વ. લાભશંકર રાજારામ પંડ્યાના ધર્મપત્નિ તે સ્વ. જટાશંકર ત્રિકમજીભાઈ જોષી ના સુપુત્રી તથા સ્વ. જયેન્દ્રભાઈ,સ્વ. નરેન્દ્રભાઇ,સ્વ. જયસુખભાઇ(રાજુભાઈ) તેમજ રંજનબેન ચીમનલાલ જાની,અરૂણાબેન વિનોદરાય દવે,ગીતાબેન કૃષ્ણકાંતભાઈ પંડ્યાના માતુશ્રી તથા ગં.સ્વ. તરુલતાબેન,ગં.સ્વ હીનાબેન,ગં.સ્વ. પ્રતિભાબેનના સાસુ તથા કશ્યપભાઈ,કેયુરભાઈ, કલ્પનભાઈનાં દાદીમાં ભાનુબેન લાભશંકર પંડ્યા નું સવંત ૨૦૭૮ કારતક સુદ ૫ તારીખ ૦૯-૧૧-૨૦૨૧ ને મંગળવાર ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે તેમનું તથા પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે તારીખ ૧૧-૧૧-૨૦૨૧ નાં રોજ સમય સાંજે ૪ થી ૫ કલાકે, સ્થળ :- ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી,મોરબી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!