Sunday, May 19, 2024
HomeGujaratમાળીયા નજીકથી બાયોડિઝલના જથ્થા સાથે ટ્રક ચાલક ઝડપાયો ,એક ફરાર:30.25 લાખ નો...

માળીયા નજીકથી બાયોડિઝલના જથ્થા સાથે ટ્રક ચાલક ઝડપાયો ,એક ફરાર:30.25 લાખ નો મુદામાલ કબ્જે

માળીયાના અર્જુનનગર નજીકથી માળીયા મામલતદારે બાયોડિઝલના બે ડ્રમ ભરેલ ટ્રકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી વિગત અનુસાર આજે માળિયાના અર્જુનનગર નજીક મામલતદાર ડી.સી.પરમાર, નાયબ મામલતદાર પારસ ત્રિવેદી અને મહેશભાઈ વ્યાસ સહિતના સ્ટાફે ટ્રકમાં બાયોડીઝલ ભરેલા ડ્રમ સાથે નીકળેલા બે ટ્રક ચાલકોને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી બાયોડિઝલના ડ્રમનો જથ્થો ઝડપાયો હતો. આ દરમિયાન એક ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો. જેને પગલે રૂપિયા 30.25 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!