Tuesday, January 14, 2025
HomeGujaratમોરબીમાં ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

મોરબીમાં ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

મોરબી: મોરબી સીટી બી ડીવીજન પોલીસે મોરબી-૨ મહારાણા પ્રતાપસર્કલ નજીક, કડીયાબોર્ડીંગ, રૂદ્ર એન્ટરપ્રાઇઝ નામની ઓફીસમા દરોડો પાડી આરોપીઓ કુલદીપસિંહ વિભાજી ઉર્ફે પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ.૩૨ રહે- વિધ્યુતનગર, શેરી નં.૨ મોરબી-૨)અને નિલેશભાઇ ધનજીભાઇ કુંડારીયા (ઉ.વ.૩૮ ધંધો-કોંટ્રાક્ટર રહે-ક્રાંતીજ્યોત સી-૩,૨૦૧ મહેંદ્રનગર મોરબી-૨) ને ઇંગ્લીશ દારૂ માસ્ટર બ્લેબ્ડર સીગ્નેચર વ્હીસ્કી ૭૫૦ મીલીની ફોન સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કાચની કંપની શીલ તુટેલ પોણા ભાગની ભરેલ બોટલ નંગ- ૧ આશરે કિ.રૂ. ૬૦૦/- તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ પ્રીમીયમ રીઝર્વ વ્હીસ્કી ૭૨૦ મીલીની ફોન સેલ ઇન દીલ્હી ઓન્લી લખેલ કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૦૪ કિ.રૂ. ૨,૦૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!