Thursday, April 25, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં હજનાળી ગામે વાહન અકસ્માતમાં બાઈકસવાર બે ભાઈઓ ઈજાગ્રસ્ત

મોરબી તાલુકાનાં હજનાળી ગામે વાહન અકસ્માતમાં બાઈકસવાર બે ભાઈઓ ઈજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના હજનાળી ગામમાં રહેતા કિરણભાઈ કરસનભાઈ ધંધુકિયા અને ચંદુભાઈ કરસનભાઈ ધંધુકિયા નામના બે ભાઈઓ તેમના બાઈકમાં મોડી રાત્રીના દસેક વાગ્યે ઘરેથી વાડીએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના બાઇકનો અકસ્માત થતા બંને ભાઈઓને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!