Saturday, December 28, 2024
HomeGujarat'અમે દુકાને બેઠા 'તા ત્યાં તું કેમ આવ્યો' એવું કહી બે શખ્સો...

‘અમે દુકાને બેઠા ‘તા ત્યાં તું કેમ આવ્યો’ એવું કહી બે શખ્સો તૂટી પડ્યા

મોરબી માં દુકાને જવા જેવી સામાન્ય બાબતે મારા મારી નો એક બનાવ પ્રકાશ માં આવ્યો છે .

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી ના નવઘણભાઈ પાટડીયા(ઉ.વ 38 ) રહે.અંબિકા સોસાયટી વાળા કોઈ કામ સબબ દુકાને ગયેલ હોય ત્યાં અન્ય બે શખ્સો રવિ અશોકભાઈ વરાણીયા અને લાલો ગણેશિયા વાળા પણ તે સમયે તે દુકાને બેસેલ હોય પછી ફરિયાદી દુકાને પોતાનું કામ પતાવી ને નીકળી ગયા બાદ પાછળ થી ઉપરોક્ત બન્ને શખ્સો રવિ અને લાલા એ આવી ને ‘અમે જે દુકાને બેઠા હતા ત્યાં તું શુકામ આવ્યો હતો’ કહી ને ફરિયાદી પર તૂટી પડ્યા હતા અને લાકડા ના ધોકા વડે અને ઢીકાપાટુ નો મૂઢ માર માર્યો હતો આને ભૂંડા બોલી ગાળો આપી ને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી .આ બાબતે ભોગબનનાર નવઘણ ભાઈ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસ એ ફરિયાદ નોંધી બન્ને આરોપીઓ ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!