Thursday, May 2, 2024
HomeGujaratટંકારા ના વિરપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

ટંકારા ના વિરપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી જિલ્લા ના ટંકારા તાલુકા ના વિરપર ગામે જુગાર રમતા ચાર શખ્સો ને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ટંકારા તાલુકા ના વિરપર ગામે જુગાર રમતા શિવાભાઈ અવચરભાઈ ઉઘરેજા ઉ.વ.35 રહે.વિરપર ,હસમુખભાઇ રઘુભાઇ ઉઘરેજા ઉ.વ.29 રહે વિરપર ,રાજુભાઇ રતાભાઇ બાવરવા ઉ.36 રહે.વિરપર અને મનસુખભાઇ મોહનભાઈ ચાવડા ઉ.54 રહે વિરપર વાળા ને બાવળ ની ઝાડી માં ખુલ્લી જગ્યા માં જુગાર રમતા રૂ.5400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા .

ટંકારા પોલીસ દ્વારા ઉપરોક્ત જુગરીઓ ને ઝડપી પાડી ને ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!