Friday, April 26, 2024
HomeNewsWakanerવાંકાનેર સીટીમાં દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતાં બે શખ્સો ઝડપાયા  

વાંકાનેર સીટીમાં દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતાં બે શખ્સો ઝડપાયા  

વાંકાનેર સીટીમાં દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતાં બે શખ્સો ઝડપાયા. વાંકાનેર પોલીસ દરમિયાન વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતી કાર જીજે ૦૫ સીકે ૯૫૨૧ ને આંતરી તલાશી લેતા દેશી દારૂ ૪૫૦ લીટર મળી આવતા કારમાં સવાર દિનેશ ઉર્ફે ભૂરો વનાભાઈ મેર અને સુરેશ ઉર્ફે સુનીલ કરશન સારેસા રહે બંને સતાપર વાળાને ઝડપી લઈને દારૂ, કાર અને મોબાઈલ સહીત રૂ ૬૯,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!