Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાંથી રિક્ષામાં બિયરના ટીન ભરી હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા

મોરબીમાંથી રિક્ષામાં બિયરના ટીન ભરી હેરાફેરી કરતા બે શખ્સ ઝડપાયા

મોરબી શહેરમાં સીએનજી રિક્ષામાં બિયરના ટીન ભરી  હેરાફેરી કરતા બે શખ્સને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના પરશુરામ પોટ્રીની બાજુમાં નોબલ સ્કુલના મેઇન ગેઇટ સામેથી પોલીસે રીક્ષા જીજે-૩૬-યુ-૯૧૩૩ને અટકાવી તલાશી લેતા તેમાંથી ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર કિંગફીંસર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના નંગ-૨૪ કી.રૂ.-૨૪૦૦નો જથ્થો ઝડપાયો હતો જેને લઈને પોલીસે આરોપી જીતેન્દ્રભાઇ વસંતભાઇ રાઠોડ અને વસંતભાઇ મોહનભાઇ સોલંકીને રીક્ષા સહિત રૂપિયા .૫૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!