Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાંથી 50 લીટર દેશી દારૂ સાથે ભાવેશ ઝડપાયો

મોરબીમાંથી 50 લીટર દેશી દારૂ સાથે ભાવેશ ઝડપાયો

મોરબીના પાપાજી ફનવર્ડની સામેથી બાઇકમાં દેશી દારૂનો જથ્થો ભરી નિકળેલ શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પાપાજી ફનવર્ડની નજીકથી દેશી દારૂ લી.૫૦ કિ.રૂ.૧૦૦૦ના નો મુદામાલ સાથે આરોપી ભાવેશ રતીલાલ મેથાણીયાને ઝડપી લીધો હતો. પોલીસે એક્સેસ મો.સા રજી નં.GJ.03.MA-2991 કિ.રૂ.૪૦૦૦૦ સહિત કુલ મુદામાલ રૂ.૪૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ-૬૫.ઇ.,૯૮(૨) ધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!