Friday, May 3, 2024
HomeGujaratમાળીયા(મી)ની ભીમસર ચોકડી નજીક કારમાં બિયરના ત્રણ ટીન સાથે નીકળેલ બે ઈસમો...

માળીયા(મી)ની ભીમસર ચોકડી નજીક કારમાં બિયરના ત્રણ ટીન સાથે નીકળેલ બે ઈસમો ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ વડાએ દારૂ જુગાર ની બદી ને નાથવા પોલીસને સૂચના આપી છે ત્યારે માળીયા મીયાણા પોલીસે કારમાં બિયરના ટીન સાથે નીકળેલ બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર ભીમાસર ચોકડી પાસેથી માળીયા(મી) પોલીસે વેન્યુ કાર જીજે-૩૬-એલ-૮૬૫૪ માંથી પાસ પરમીટ કે આધાર વગર રાખેલ કિંગફિશર બિયરના શીલપેક ત્રણ ટીન સાથે મનોજકુમાર જયંતીભાઈ સનાવડા ઉવ.૩૫ રહે.કીડી તા-હળવદ તથા કમલેશભાઈ ગોવિંદભાઈ છત્રોલા ઉવ.૪૦ રહે.જોડીયા તા-જોડીયા જી.જામનગરની અટક કરી હતી. આ સાથે પોલીસે વેન્યુ કાર તથા બિયરના ટીન સહીતનો મુદામાલ કબ્જે લઇ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોનફાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!