Tuesday, January 7, 2025
HomeGujaratમોરબી શક્ત શનાળા નજીક જાહેરમાં જુગાર રમતા બે પકડાયા

મોરબી શક્ત શનાળા નજીક જાહેરમાં જુગાર રમતા બે પકડાયા

ગઈકાલે તા. ૨૯નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન શકતશનાળા ગામ નજીક મુરલીધર હોટલ પાછળ જાહેરમાં તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા મહમદભાઈ રફીકભાઈ શાહમદાર અને અસલમભાઈ કરીમભાઈ માણેકને રોકડ રૂ.૩૬૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!