Friday, April 19, 2024
HomeGujaratમોરબી તાલુકામાં અલગ અલગ બે સ્થળેથી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

મોરબી તાલુકામાં અલગ અલગ બે સ્થળેથી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબી તાલુકાનાં જાંબુડિયા ગામે ધર્મસિધ્ધી સોસાયટી શેરી નં. ૦૨ પાસેથી આરોપી ભુપેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ કંસારાને પુંઠાનાં અલગ અલગ બોક્સમાં ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રિમીયમ વ્હિસ્કીની ૭૫૦ એમએલની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૨૭ કિં.રૂ.૧૪,૦૪૦/- સાથે ઝડપી પાડ્યો હતો તો બીજા બનાવમાં રંગપર ગામે ગ્રામપંચાયત પાસેથી આરોપી વિજયભાઈ બાબુભાઈ ઝાલાને ઈંગ્લીશ દારૂની નાઈટ બ્લ્યુ મેટ્રો લીંકરની ૭૫૦ એમએલની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૨ કિં.રૂ.૬૦૦/- સાથે ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!