Friday, May 3, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામેથી બે વરલી ભક્ત ઝડપાયા

મોરબીના રફાળેશ્વર ગામેથી બે વરલી ભક્ત ઝડપાયા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેં જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા બે શખ્સને પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામેં વેલનાથપરામા રેઇડ પાડી જાહેરમાં વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી જુગાર રમતા સંગ્રામભાઇ કેશાભાઇ ચાવડા અને પરસોત્તમભાઇ લાભુભાઇ વરાણીયાને ઝડપી લીધા હતા.તેના કબ્જામાંથી કિં.રૂ.૧૫૦નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!