Sunday, September 8, 2024
HomeGujaratટંકારા અમરાપર રોડ ઉપર નદીનાં સામાકાંઠે ઢોર સાથે અથડાતા અજાણ્યા બાઈક ચાલકનુ...

ટંકારા અમરાપર રોડ ઉપર નદીનાં સામાકાંઠે ઢોર સાથે અથડાતા અજાણ્યા બાઈક ચાલકનુ મોત

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા શહેરના સામાકાઠે આવેલ અમરાપર જવાના માર્ગ ઉપર આજે સવારે ખેતીવાડી કામ કરતો અજાણ્યો શખ્સ બાઇક નંબર જીજે3 ઈજી 9254 લઈને બગીચા તરફ જઈ રહો હતો ત્યારે રોડ ઉપર ઢોર આડું ઉતરતા બાઈક ઢોર સાથે ધડાકાભેર અથડાઈ સ્લિપ મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -
- Advertisement -

બનાવની જાણ 108 ને થતા પાઈલોટ મુકેશભાઈ અને ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ધટના સ્થાને પહોચી ગયા હતા પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા અજાણ્યા બાઈક સવારનું મોત નીપજ્યું હતું બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!