Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરમાં ટ્રેન ઠોકરે અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેરમાં ટ્રેન ઠોકરે અજાણ્યા પુરુષનું મોત

મોરબી : વાંકાનેરમાં ટ્રેન ઠોકરે અજાણ્યા પુરુષનું મોત નિપજેલ છે. આ બનાવ અંગે વાંકાનેરના દલડી રેલવે સ્ટેશન માસ્તર મનસુખભાઇ શંકરભાઈ બરાસરાએ વાંકનેર પોલીસને જાણ કરેલ હતી કે, વાંકાનેરના બોળકથંભા નજીક રેલવે ટ્રેક ઉપર અજાણ્યા પુરુષનો કપાયેલો મૃતદેહ મળી આવેલ હોય આ આજણ્યાં પુરુષનું ઓખા અરનાકુલમ ટ્રેનની ઠોકરે ચડી જવાથી મોત નીપજ્યું છે. આથી પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તેમજ આ બનાવ અકસ્માતનો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે મામલે તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!