Friday, May 17, 2024
HomeGujaratહળવદ જીઆઇડીસીમા વેલ્ડીંગનુ કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટથી યુવાનનું મોત

હળવદ જીઆઇડીસીમા વેલ્ડીંગનુ કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોર્ટથી યુવાનનું મોત

મોરબી: હળવદના જી.આઇ.ડી.સી. મા આવેલ સીવમ સોલ્ટ કારખાનામા વેલ્ડીંગનુ કામ કરતી વખતે અચાનક ઇલેક્ટ્રિક શોર્ટથી યુવાનનું મોત નીપજ્યું હતું. જેમાં સુરેશભાઇ ભીખાભાઇ મકવાણા (ઉ.વ.૨૦ રહે. હળવદ જી.આઇ.ડી.સી મુળ રહે.ઉમીયા તા.રાપર જી.કચ્છ, ભુજ) વાળો ગઈકાલે હળવદ જીઆઇડીસીમાં આવેલ સીવમ સોલ્ટ કારખાનામા વેલ્ડીંગનુ કામ કરતો હતો. તે વખતે અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!