Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેરમાં મોટર સાયકલની ચોરી

વાંકાનેરમાં મોટર સાયકલની ચોરી

મોરબી : મોરબી જિલ્લામાં હમણાંથી મોટર સાયકલની ચોરીના બનાવ વધી ગયેલ છે. ત્યારે વધુ એક મોટર સાયકલની ચોરી થયેલ છે. જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી અલીભાઇ અમીભાઇ માથકીયા, (રહે.અરણીટીંબા તા.વાંકાનેર) વાળાનું વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રાખેલ મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયેલ હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!