Friday, March 29, 2024
HomeGujaratહળવદના નવા ધનાળા નજીક અજાણ્યા વાહનચાલકની ઠોકરે અજાણ્યા પુરુષનું મોત

હળવદના નવા ધનાળા નજીક અજાણ્યા વાહનચાલકની ઠોકરે અજાણ્યા પુરુષનું મોત

હળવદ તાલુકાના નવા ધનાળા પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે કોઈ અજાણ્યા આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું જે બનાવની હળવદ પોલીસને જાણ કરતા તાત્કાલિક હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા આધેડના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો હતો અને મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે જે અજાણ્યા પુરુષ વિશે કોઈ માહિતી હોય તો હળવદ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!