Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં સેવાભાવી યુવાન્એ પુત્રીના જન્મદિવસ તથા લગ્નની વર્ષગાંઠની જરૂરીયાતમંદને ભોજન કરાવી કરી...

મોરબીમાં સેવાભાવી યુવાન્એ પુત્રીના જન્મદિવસ તથા લગ્નની વર્ષગાંઠની જરૂરીયાતમંદને ભોજન કરાવી કરી અનોખી ઉજવણી

મોરબીમાં અનેક સેવાકાર્યો થકી માનવતા મહેકાવનાર યંગ ઇન્ડિયા ગ્રુપનાં મેન્ટોર દેવેનભાઈ રબારીની લગ્નની વર્ષગાંઠ તથા દીકરી મનસ્વીનો જન્મદિવસ હોય આ પ્રસંગે સંસ્થાની પરંપરા અનુસાર જન્મદિવસ તથા લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણીના ભાગરૂપે આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ ૧૨૦૦ બાળકોને ભોજન કરાવી આપવાનો આનંદ લીધો હતો અને દરિદ્રનારાયણની સેવા કરી દીકરીના જન્મદિવસ તથા લગ્નની વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!