Sunday, April 28, 2024
HomeGujaratમોરબીમાં કોરોના મહામારી વચ્ચે અનોખી ટીફીન સેવા

મોરબીમાં કોરોના મહામારી વચ્ચે અનોખી ટીફીન સેવા

જરૂરીયાતમંદ લોકો માટે માત્ર 20 રૂપીયામાં એક વ્યક્તિ માટે ટીફીન સેવા

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે સેવાભાવી લોકો કોઈ ને કોઈ રીતે લોકોની સેવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે ગરીબ પરીવારનાં જરૂરીયાતમંદ લોકો માટે જગદંબા સ્ટેશનરી મોરબી દ્વારા અનોખી ટીફીન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબી તથા આસપાસનાં વિસ્તારમાંથી આવતા અને કોઈપણ કારણસર કોઇપણ વ્યક્તિને મોરબી હોસ્પીટલમાં સારવાર અર્થે જવુ પડે તેમ હોય અને હોસ્પીટલનાં કામથી ત્યાં રોકાવુ પડે તેમ હોય તેવા જરૂરીયાતમંદ પરિવારનાં લોકો માટે બિલકુલ નજીવા દરે જમવાની સગવડતા પુરી પાડવામાં આવશે. તો તમામ જરૂરીયાતમંદ લોકોને આ સેવાનો લાભ લેવા અપિલ કરવામાં આવી છે.આ સેવાનો લાભ લેવા બ્રિજેશભાઈ મહેતા (મો.9099210000), વ્યોમેશભાઈ મહેતા (મો.9925900400), કમલભાઈ દવે (મો.95956 88888) પર સંપર્ક કરવો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!