Thursday, April 25, 2024
HomeNewsTankaraવિરપર ગામે યુવાનને સામાન્ય બાબતે બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ 

વિરપર ગામે યુવાનને સામાન્ય બાબતે બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ 

ટંકારા તાલુકાના વિરપર ગામે કોઈ બાબતે યુવાનને બે શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે યુવાને બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવાનની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના વિરપર ગામે જુના ગામમાં રહેતા જયદિપ ઉર્ફે ઘોઘો લક્ષ્મણભાઇ ચાવડા (ઉ.વ. ૨૯) એ આરોપીઓ સુરેશભાઇ પાલાભાઇ ચાવડા, લલીતભાઇ પાલાભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૪ ના રોજ ફરીયાદી સાથે કોઈ બાબતે આરોપીઓએ ઝપાઝપી કરી મુઢ માર મારી ઇજાઓ કરી આરોપીઓએ હાથમાં લોખંડનો પાઇપ તથા લાકડા હાથા વાળું ધારીયુ લઇને આવી ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!