Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર : અલગ અલગ બે સ્થળેથી જુગાર રમતા ૧૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર : અલગ અલગ બે સ્થળેથી જુગાર રમતા ૧૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે ગાંગીયાવદર ગામે ચોરાવાળી શેરીમાં જાહેરમાં લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતાં હરેશભાઈ ત્રીકમભાઈ ડાભી, હરજીભાઈ જીણાભાઇ ખમાણી, રસીકભાઇ લવજીભાઈ ધરજીયા, ભીખાભાઈ નાથાભાઈ ધરજીયા, રાજેશભાઇ ધરમશીભાઈ ધરજીયા, શાંતિલાલ હેમુભા ધરજીયા, પરબતભાઇ ભલાભાઈ ધરજીયા, વિનોદભાઈ સુરાભાઈ ધરજીયા, દિનેશભાઈ છનાભાઇ ધોરીયા અને મુકેશભાઈ લધરાભાઈ ધરજીયાને રોકડા રૂ. ૧૦,૪૦૦/- સાથે ઝડપી પાડ્યા હતાં તો બીજા બનાવમાં જામસર ગામે મંદિર પાસે જાહેરમાં લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતાં પ્રવીણભાઈ જીવાભાઈ ઈન્દરીયા, પ્રવિણભાઈ જસરાજભાઈ દેલવાડીયા, વિનોદભાઈ બચુભાઈ દંતેસરીયા અને ભરતભાઈ સગ્રામભાઈ કટોણાને રોકડા રૂ. ૧૨,૫૦૦/- સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!