Monday, December 5, 2022
HomeGujaratવાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પ્રદેશ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયા

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને પ્રદેશ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયા

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લેવામાં આવ્યો કડક નિર્ણય : વાંકાનેર નગર પાલિકામાં ભાજપને બહુમતી મળવા છતાં સત્તા ગુમાવતા શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને સસ્પેન્ડ કરાયા

- Advertisement -

વાંકાનેર નગરપાલિકામાં ભાજપે ચૂંટણીમાં બહુમતી સાથે વિજય મેળવ્યો હતો, પરંતુ અંદરખાને જુથવાદને કારણે ભાજપે પાલિકામાં સત્તા ગુમાવી હતી ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કડક નિર્ણય લઈ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!