Friday, October 7, 2022
HomeGujaratવાંકાનેર : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઈ જતા ટ્રેકટર ચાલકનું મોત

વાંકાનેર : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઈ જતા ટ્રેકટર ચાલકનું મોત

અકસ્માતનાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મધ્યપ્રદેશના વતની ગુલાબસિંહ નાનુંરામ પટેલીયા (ઉ.વ.૪૬) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો દીકરો રાકેશ ટ્રેક્ટર નં. જીજે-૧૨-ડીએ-૧૬૧૬ અને ટ્રોલી નં. જીજે-૧૨-બીવી-૫૧૦૨ લઈને ગારીયાથી મહિકા જવાના રોડ પર જતો હોય ત્યારે રસ્તાનો ઢાળ ચડાવતી વેળાએ ટ્રેક્ટર ઉલળી જતા ટ્રોલી પર આવી જતા રાકેશ પટેલીયા (ઉ.વ.૧૯) ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઈ જતા ચાલકને શરીરમાં ઈજા થતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!