Saturday, April 18, 2026
HomeGujaratવાંકાનેર: મિલન પાર્કના રહેણાંકમાંથી વિદેશી દારૂની ૨૨ બોટલ સાથે મકાન માલીકની અટક

વાંકાનેર: મિલન પાર્કના રહેણાંકમાંથી વિદેશી દારૂની ૨૨ બોટલ સાથે મકાન માલીકની અટક

વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મિલન પાર્ક સોસાયટીમાં રહેતા ક્રિપાલસિંહ જાડેજા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ રાખીબટેનું વેચાણ કરતા હોવાની મળેલ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત ઘરમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન વિદેશી દારૂની નાની-મોટી ૨૨ બોટલ કિ.રૂ.૧૪,૮૮૦/-મળી આવી હતી, જેથી હાજર રહેલ મકાન માલીક આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા ઉવ.૪૧ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!