Wednesday, December 4, 2024
HomeNewsMorbiવાંકાનેર તાલુકા પોલીસે મહિકા ગામ નજીકથી ગેરકાયદેસર જામગરી(બંદૂક) સાથે એકને પકડી પાડયો

વાંકાનેર તાલુકા પોલીસે મહિકા ગામ નજીકથી ગેરકાયદેસર જામગરી(બંદૂક) સાથે એકને પકડી પાડયો

વાંકાનેર તાલુકા પોલીસે મહિકા ગામ નજીકથી ગેરકાયદેસર જામગરી(બંદૂક) સાથે એકને પકડી પાડયો

- Advertisement -
- Advertisement -

મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતની સૂચનાથી પીએસઆઈ આર પી જાડેજા સહિતની ટીમ ગણેશ ઉત્સવ અને મોહર્મ ના તહેવારો ચાલી રહ્યા હોય શાંતિ જળવાય એ માટે સતત પેટ્રોલીગ કરી રહ્યા હોય એ દરમ્યાન વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મી અજયસિંહ ઝાલાને ખાનગી રાંહે બાતમી ના આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ-મહિકા ગામની વાડી વિસ્તારમાંથી આરોપી ગોવિંદભાઈ પોલાભાઈ રોજાસરા ઉ.વ.૪૫ રહે.હોલમઢ તા.વાંકાનેર જી.મોરબી વાળાને ગેરકાયદેસર બનાવટની મઝલ લોડ સિંગલ બેરલ જામગરી બંદૂક નંગ -૦૧ કિંમત રૂપિયા ૨,૦૦૦/- સાથે પકડી પાડી આર્મ્સ ની કલમો હેઠળ વાંકાનેર તાલુકા પોલીસમથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે


આ કામગીરી માં વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા,પોલીસ હેડ.કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા,વિક્રમભાઈ કુંગશિયા , દર્શીતભાઈ વ્યાસ તથા અજયસિંહ ઝાલા રોકાયેલા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!