Sunday, December 29, 2024
HomeGujaratમોરબી-માળીયામાં વરસાદ ખેંચાતા નર્મદા કેનાલનું પાણી હજુ એક અઠવાડીયુ ચાલુ રખાશે:મંત્રી બ્રિજેશભાઈ...

મોરબી-માળીયામાં વરસાદ ખેંચાતા નર્મદા કેનાલનું પાણી હજુ એક અઠવાડીયુ ચાલુ રખાશે:મંત્રી બ્રિજેશભાઈ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ભારપૂર્વક રજૂઆતો બાદ મોરબી માળીયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં એક અઠવાડિયા થી હાલ ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવી રહ્યું છે. મોરબી માળીયામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હજુ એક અઠવાડિયું પાણી ચાલુ રાખવાની માંગણીને વાચા આપી રાજ્યમંત્રી અને મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મુખ્યમંત્રી, જળ સંપત્તિ મંત્રી નર્મદા નિગમ અને નર્મદા વિકાસ મંત્રીશ્રી સમક્ષ રજૂઆતો કરી હતી. જેના પગલે ગુજરાત સરકારે વધુ એક અઠવાડિયું કેનાલમાં પાણી છોડવાં નિર્ણય કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!