Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીના બહાદુરગઢ ગામેંની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી : તાત્કાલિક સારવાર...

મોરબીના બહાદુરગઢ ગામેંની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી : તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઇ

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામેં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

બહાદુરગઢ ગામેંની વાડી વિસ્તારમાં રહેતી સાયકુબેન ભયુભાઇ ભાયલા (ઉ.વ.૨૫) એ પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે અંગે પરિવારજનોને જાણ થતાં તત્કાલિક સારવાર અર્થે ખસેડવા આવી હતી. મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ સાયકુબેન હાલ સંપુર્ણ ભાનમાં હોવાનું મોરબી તાલુકા પોલીસ સમક્ષ જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!