Sunday, May 19, 2024
HomeGujaratમોરબીની ત્રાજપર ચોકડી નજીકથી કારમાં દારૂ ભરી નીકળેલા ત્રણ શખ્સો ચીકાર દારૂ...

મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી કારમાં દારૂ ભરી નીકળેલા ત્રણ શખ્સો ચીકાર દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયા

મોરબી શહેરની ત્રાજપર ચોકડી નજીકથી પોલીસે દારૂ પીધેલી હાલતમાં કાર ચાલક સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં અન્ય એક આરોપીની સંડોવણી ખુલતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના ત્રાજપર ચોકડી નજીક પસાર થતી સ્વીફ્ટ કારને પોલીસે અટકાવી તલાસી લેતા કારમાં સવાર રવિ નિલેષભાઇ વરાણીયા (ઉવ-૨૬)રહે.કુબેર ટોકીજ પાછળ, હિતેષ ભુપતભાઇ ડાભી (ઉવ-૨૬) રહે.ટંકારા ઉગમણા નાકા પાસે, સાગર રમેશભાઇ અદગામા (ઉવ-૩૧) ૨હે.મોરબી-ર કુબેર સિનેમા વાળાંને ચીકાર દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા વધુમાં સ્વિફટ કાર રજી નં- જી.જે.૧૩ એન.એન.૧૩૩૪ માથી મેકડોવેલ્સ નં-૧ સુપેરીયો વ્હિસ્કીની સાત બોટલ કિંમત રૂ- ૨૬૨૫/- ના મુદામાલ ઝાડપતા પોલીસે આગળની કર્યાવહી હાથ ધરી હતી આ દારૂનો જથ્થો રવિ રમેશભાઇ વિંજવાડીયા રહે.મોરબી-ર સિલ્વર સોસાયટીવાળા પાસેથી ખરીદ્યો હોવાથી આ શખ્સને પોલીસે ફરાર જાહર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!