Monday, November 18, 2024
HomeGujaratમોરબી ના મનોદિવ્યાંગ બાળકો દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની યજ્ઞ કરીને ઉજવણી...

મોરબી ના મનોદિવ્યાંગ બાળકો દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની યજ્ઞ કરીને ઉજવણી કરાઇ

આજે તા.3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ “દિવ્યાંગ” શબ્દ દ્વારા તેઓની વ્યાખ્યામાં માત્ર શબ્દની નહિ પરંતુ અર્થ સભરતાથી ચેતનવંતુ બનાવી દીધું છે. કુદરત અમુક અંગોની ઉણપ રાખે છે.ત્યારે અન્ય અંગોમાં અનેકગણી તાકાત ઉમેરી દે છે.
મોરબી માં વસવાટ કરતા દિવ્યાંગ બાળકો અને તેના વાલીઓ સાથે “સક્ષમ” મોરબી ટિમ સાથે “યુવાઆર્મી” ના સભ્યો દ્રારા આજે શિશુ મંદિર સ્કૂલ – મોરબી શનાળા ખાતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું હતું. જેમાં
શિશુમંદિર વિદ્યાલય ના સંચાલક શ્રી જયંતીભાઈ રાજકોટિયા, યુવા આર્મી ના પીયૂષભાઈ બોપલીયા,મેહુલભાઈ ગાંભવા, દિવ્યાંગ બાળકો ના સેવાધારી સત્ય વિજય સરસ્વતી એ કાર્યક્રમ નું સંચાલન કરી ઉપસ્થિત દિવ્યાંગ જનો નું સન્માન કરી મીઠાઈ વિતરણ કરેલઆત્મનિર્ભર ભારત “સક્ષમ” ભારત ના ભાગરૂપે મોરબી માં રહી આત્મનિર્ભર દિવ્યાંગ જનો નું ખાસ સન્માન કરવામાં આવેલ હતું જેમાં મનો દિવ્યાંગ જય ઓરિયા,જયરાજસિંહ જાડેજા ,વિજયરમેશભાઇ(ચાઈનીઝ પંજાબી)ચિંતન દીપેશભાઈસેરેબ્રલ પાલસી દીકરી રાજલબેન મહેશભાઈ તેમજ ફીઝીકલ દિવ્યાંગો પણ રહેલ આત્મનિર્ભર ,સક્ષમ ભારત ના ભાગરૂપે સન્માનિત કરવામાં આવ્યા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!