Sunday, May 19, 2024
HomeGujaratMorbiમોરબી માં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા મામાદેવ ના નવરંગા માંડવા નું...

મોરબી માં લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા મામાદેવ ના નવરંગા માંડવા નું આયોજન

મોરબીમાં આગામી તા. 9ને ગુરુવારે 6, લાતી પ્લોટ, મુનનગર, પટેલ ટ્રાન્સપોર્ટ પાસે  લીમડાવાળા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે. જેમાં તા. 9ના રોજ થાંભલી રોપણ ની વિધિ અને તા. 10ના રોજ થાંભલી વધાવવામાં આવશે. તેમજ સાંજે 7 વાગ્યે પ્રસાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.તેમજ રાત્રે 10 કલાકે ડાક-ડમરુનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાવળદેવ સંજયભાઈ બુધેલવાળા ડાકલા રજુ કરશે. આ પ્રસંગે લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા સૌ ભક્તો ને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!