Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીની નવયુગ સંકુલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

મોરબીની નવયુગ સંકુલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

આજે વિશ્વ મહિલા દિવસની દેશભરમાં સ્વમાન સાથે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબીની નવયુગ સંકુલ ખાતે પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નવયુગ કોલેજ દ્વારા કોલેજની વિદ્યાર્થીઓની માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતી. જેમાં જાણીતા વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેશનલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મહિલા વિકાસ અને સન્માનના પાઠ ભણાવવામાં આવ્યા હતા.વધુમાં નવયુગ સંકુલ દ્વારા આજના દિવસે સેનેટરી પેડ વેન્ડર મશીનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!