Friday, May 3, 2024
HomeGujaratવાંકાનેરના મીલપ્લોટ વિસ્તારમાંથી વર્લીભક્ત પકડાયો

વાંકાનેરના મીલપ્લોટ વિસ્તારમાંથી વર્લીભક્ત પકડાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેરના મીલ પ્લોટ ડબલચાલી બજારમાં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો નસીબ આધારિત પૈસાની હારજીતની જુગાર રમતા પ્રવિણભાઈ ઉર્ફે મિથુન ભાણજીભાઈ કુણપરા ઉવ.૪૯ રહે.વાંકાનેર મીલપ્લોટ ડબલચાલીને પોલીસે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આકડાનું સાહિત્ય, રોકડા ૨૩૦/- તથા મોબાઇલ ફોન સહીત કુલ ૫,૨૩૦/-નો મુદામાલ કબ્જે લઇ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!