Wednesday, December 25, 2024
HomeNewsMorbiમોરબીમાં વર્લીનો જુગાર રમતો એક પકડાયો / હળવદમાં દવા પી લેતા મોત

મોરબીમાં વર્લીનો જુગાર રમતો એક પકડાયો / હળવદમાં દવા પી લેતા મોત

મોરબી એ ડિવિઝન પોલીસે રવાપર-ધુનડા રોડ પર રવાપર રેસીડેન્સી પાસે સચીનભાઇ સંજયભાઇ વધીયા ઉ.વ. ૩૧ને જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રોકડ રૂ. ૨૧૦૦ના મુદામાલ જપ્ત કરી અને આરોપી સચીનની ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના રણમલપુર ગામે દવા છંટકાવ બાદ યુવાનનું મોત

હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા
મૂળ છોટાઉદેપુરના વતની અને
ધર્મેશ દિનેશભાઈ નાયક ઉ.વ.૨૦ પોતે મજુરી ભાગે રાખેલ વાડીમાં સરગવાનું વાવેતર કરેલ હોય જેમાં દવાનો છંટકાવ કરેલ હોય જે દવા છંટકાવ કર્યા બાદ રાત્રીના અચાનક ઉલટી થતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!