Sunday, December 29, 2024
HomeGujaratમોરબીમાં તાવની બીમારી ભોગવતા યુવાનનું સારવારમાં મોત

મોરબીમાં તાવની બીમારી ભોગવતા યુવાનનું સારવારમાં મોત

મોરબીના લગ્ધીરપુર રોડ પર સુકુન કંપની નજીક રહેતા અને લાંબા સમયથી તાવની બીમારી ભોગવતા રામવિરભાઇ બ્રીજેશભાઇ કેવડ (ઉ.વ.૩૦)ને બેભાન હાલતમા રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આથી મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!