Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીના ઊંચી માંડલ ગામે સીરામીક કારખાનામાં બાળ મજૂરી કરતા 20ને છોડાવાયા

મોરબીના ઊંચી માંડલ ગામે સીરામીક કારખાનામાં બાળ મજૂરી કરતા 20ને છોડાવાયા

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ નજીક આવેલ એક સીરામીક ફેકટરીમાં બાળ મજૂરોને કામ લગાવાયા હોવાની બાતમીને પગલે એનજીઓએ છાપો મારી મજૂરી કરતા 20 બાળકોને છોડાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ઊંચી માંડલ ગામ ખાતેના રામેસ્ટ સીરામીક ફેકટરીમાં બાળકોની ભણવાની ઉંમરે તેઓની પાસેથી મજૂરી કરાવી કામ લેવામાં આવી રહ્યું હોવાની જાણકારીને લઈને અમદાવાદ અને મોરબીના બચપન બચાવો એનજીઓની ટીમ પોલીસ સ્ટાફ સાથે દોડી ગઈ હતી આ દરમિયાન મજૂરી કરતા 20 જેટલા બાળકો મળી આવ્યા હતા આથી પોલીસની મદદ થી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વધુમાં કસૂરવાર કારખાનેદાર વિરુદ્ધ સ્થાનિક પોલિસ મથકમાં ગુન્હો નોંધવા સહિતની દીશામાં તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!