Saturday, April 20, 2024
HomeNewsBirthdayજિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા નો આજે જન્મદિવસ

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા નો આજે જન્મદિવસ

જીલ્લા પંચાયત નાં મહિલા ઉપપ્રમુખ પ્રદેશ મહિલા મોરચા ના કારોબારી સભ્યશ્રી & શ્રીમતી જાનકીબેન જીજ્ઞેશભાઈ  કૈલાનો આજે જન્મદિવસ છે. જાનકીબેને ૩૪ વર્ષ પુર્ણ કરી ૩૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે જન્મદિવસ નાં દિવસે જ તેમણે બેલા ગામ પાસે તેઓએ સર્વ જ્ઞાતિના લોકો માટે કોવિડ કેર સેન્ટર ઉભુ કરી નવતર પ્રયોગ કર્યો છે. જીગ્નેશભાઈ કૈલા તથા જાનકીબેનનાં પરીવારમાં ખુશીની લાગણી ફેલાઈ છે. જાનકીબેનને ઠેરઠેર થી જન્મદિવસની શુભકામનાઓ મળી રહી છે ત્યારે મોરબી મિરર ટીમ પણ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાને જન્મદિવસ નિમિત્તે તેઓ ખુબ ખુબ પ્રગતિ કરી આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!