Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેર જીનપરા જકાતનાકા નજીક નોટ નંબરનો જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા

વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક નોટ નંબરનો જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જીનપરા જકાતનાકા નાજી આવેલ રાજ એન્ટરપ્રાઇઝ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર ઉપર પૈસાની હારજીતનો નસીબ આધારિત નોટ નંબરીનો જાહેરમાં જુગાર રમતા દિપકભાઈ બીપીનભાઈ નરસાણા ઉવ.૩૬ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી, મીતેશભાઈ કિશોરભાઈ રાજવીર ઉવ.૨૮ રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી લાલાના માવાવાળી શેરી તથા સલીમભાઈ અલીભાઈ બાદી ઉવ.૩૯ રહે.વાંકાનેર આશીયાના સોસાયટીને રોકડા રૂ.૫,૧૫૦ સાથે ઝડપી લેવાયા હતા. ત્યારે પજડાયેલ ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!